Popular posts from this blog
પ્રિ.વોકેશનલ કાર્યક્રમ
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે પ્રિ. વોકેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત લાકોડના મુવાડા પ્રાથમિક શાળા તા.ગોધરા જી.પંચમહાલ માંથી તારીખ 7 / 2 /2 025 ના રોજ ધોરણ છ થી આઠ ના બાળકોને કાકણપુર રામપુરા અને ટુવા ખાતે મુલાકાત કરવા માં આવી. કાકણપુર માં જુના ઐતિહાસિક સ્મારકોની મુલાકાત લીધી. ત્યારબાદ બ્યુટી પાર્લર વ્યવસાય નું જ્ઞાન મળે તે હેતુથી કાકણપુર માં આવેલ સેજલ બ્યુટી પાર્લર દ્વારા વિદ્યાર્થીનીઓને બ્યુટી પાર્લર વ્યવસાય અને તેમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે તાલીમ આપવામાં આવેલ હતી. ત્યારબાદ રામપુરા ગામ ખાતે આવેલ આઈ.ટી.આઈ ની મુલાકાત લીધેલ જેમાં વિદ્યાર્થીઓએ આઈટીઆઈ માં ચાલતા સીવણ ક્લાસ ઇલેક્ટ્રિશિયન વાયરમેન જેવા વિવિધ ટેકનિકલ શૈક્ષણિક ટ્રેડ વિશે ઉપસ્થિત શિક્ષકોએ સમજ આપી હતી. આઈટીઆઈ માં ચાલતા વિવિધ શિક્ષણ વ્યવસાય ની તાલીમ લઈ અને જીવનમાં આર્થિક કમાણી કરી શકાય તે જ્ઞાન બાળકો ને મળ્યું . ઐતિહાસિક ...

.jpeg)



.jpeg)




.jpeg)


.jpeg)






.jpeg)

Comments
Post a Comment