Posts

Showing posts from January, 2025

૨૬મી જાન્યુઆરી સંસ્કૃતિક કાર્યક્રમ ના ફોટોગ્રાફ

Image
 

26 મી જાન્યુઆરી ૨૦૨૫

Image
૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ના ફોટોગ્રાફ  શાળા કક્ષાએ દીકરીના પ્રણામ દેશ ને નામ કાર્યક્રમ નું આયોજન થયું જે અંતર્ગત ગામ માં સૌથી વધુ ભણેલી દીકરી ના હસ્તે ધ્વજવંદન કરવા માં આવ્યું અને શાળા ના એસ.એમ.સી. અધ્ય્ક્ષ શ્રી વિનોદભાઈ ના હસ્તે સન્માન પત્ર એનાયત કરવા માં આવ્યું .  એક વર્ષ માં જન્મેલી દીકરી નું સન્માન કરવા આવ્યું  CET પરીક્ષા માં મેરીટ માં આવેલ વિદ્યાર્થી નું ટ્રોફી આપી સન્માન કરાયું.