26 મી જાન્યુઆરી ૨૦૨૫
૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ના ફોટોગ્રાફ
શાળા કક્ષાએ દીકરીના પ્રણામ દેશ ને નામ કાર્યક્રમ નું આયોજન થયું જે અંતર્ગત ગામ માં સૌથી વધુ ભણેલી દીકરી ના હસ્તે ધ્વજવંદન કરવા માં આવ્યું અને શાળા ના એસ.એમ.સી. અધ્ય્ક્ષ શ્રી વિનોદભાઈ ના હસ્તે સન્માન પત્ર એનાયત કરવા માં આવ્યું .
એક વર્ષ માં જન્મેલી દીકરી નું સન્માન કરવા આવ્યું
CET પરીક્ષા માં મેરીટ માં આવેલ વિદ્યાર્થી નું ટ્રોફી આપી સન્માન કરાયું.




Comments
Post a Comment